Abhayam News
Abhayam

લોકસભામાં ચાલુ કાર્યવાહી ધસી આવ્યો શખ્સ 

The person rushed to the ongoing proceedings in the Lok Sabha

લોકસભામાં ચાલુ કાર્યવાહી ધસી આવ્યો શખ્સ  નોંધનીય છે કે લોકસભામાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જ અચાનક દર્શક દીર્ઘામાંથી એક યુવક સાંસદો તરફ કૂદી ગયો હતો, જે બાદ બીજા બે શખ્સો પણ આવ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓ આવે તે પહેલા જ સાંસદોએ તે યુવકને ઝડપી લીધો હતો. 

The person rushed to the ongoing proceedings in the Lok Sabha

લોકસભામાં ચાલુ કાર્યવાહી ધસી આવ્યો શખ્સ 

ભારતની સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે, લોકસભાની કાર્યવાહીમાં જ્યારે સદનમાં સાંસદો હાજર હતા તે સમયે જે ઘૂસી આવ્યા ત્રણ લોકો. 

શું છે સમગ્ર ઘટના 
નોંધનીય છે કે લોકસભામાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જ અચાનક દર્શક દીર્ઘામાંથી એક યુવક સાંસદો તરફ કૂદી ગયો હતો, જે બાદ બીજા બે શખ્સો પણ આવ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓ આવે તે પહેલા જ સાંસદોએ તે યુવકને ઝડપી લીધો હતો. 

The person rushed to the ongoing proceedings in the Lok Sabha

જુઓ શું કહ્યું અધીર રંજન ચૌધરી : 

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, બે યુવકો ગેલેરીમાંથી કૂદયા હતા બાદમાં કશું ફેંક્યું જેમાંથી ગેસ નીકળી રહી હતી. સાંસદોએ તેમને પકડી પાડયા. સુરક્ષાકર્મીઓએ તેને પકડીને બહાર કાઢ્યો. બાદમાં કાર્યવાહીને બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. અધીર રંજને એમ પણ કહ્યું કે નિશ્ચિત રૂપે આ સુરક્ષામાં ચૂક છે કારણ કે આજે જ 2001ના હુમલાની વરસી છે. 

અન્ય સાંસદે ખુલાસો કર્યો છે કે આ યુવક પોતાના જૂતામાં કશું લઈને આવ્યો હતો જેની મદદથી તેણે ધુમાડો કર્યો, દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવક નારા લગાવી રહ્યો હતો કે ‘તાનાશાહી નહીં ચલેગી’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…

Related posts

ઓસ્ટ્રેલિયાએ લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય ભારતીયોની મુશ્કેલી વધશે

Vivek Radadiya

ગુજરાતમાં ઓક્સિજનની અછતથી કોઈનું મોત ન થયાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કર્યો દાવો…

Deep Ranpariya

મોદી મંત્રીમંડળમાં વિસ્તરણને લઈને મહત્વના સમાચાર….

Abhayam