આરોગ્ય વિભાગે 15 કિલો અખાદ્ય મંચુરિયનનો કર્યો નાશ આરોગ્ય વિભાગ દ્વારા 22 ખાણી-પીણીનાં ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી 10ને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી છે.
રંગીલા રાજકોટના લોકો બહાર જઈને મંચુરિયન ખાતા પહેલા ચેતી જજો. શહેરમાં આરોગ્ય વિભાગના દરોડામાં અખાદ્ય મંચુરિયન ઝડપાયું છે. શહેરના એપલ ગાર્ડ રેસ્ટોરન્ટ તેમજ આર.આર. ફૂડ પોઈન્ટમાં અખાદ્ય મંજુરિયન લોકોને પીરસવામાં આવતું હતું. આરોગ્ય વિભાગે આર.આર.
આરોગ્ય વિભાગે 15 કિલો અખાદ્ય મંચુરિયનનો કર્યો નાશ
ફૂડમાંથી સાત કિલો અને રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટમાંથી આઠ કિલો અખાદ્ય મંચુરિયનનો નાશ કર્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા 22 ખાણી-પીણીનાં ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી 10ને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…