Abhayam News
AbhayamTechnology

સરકારે 120 યૂટ્યૂબ ચેનલ્સ બ્લોક કરી

The government blocked 120 YouTube channels

સરકારે 120 યૂટ્યૂબ ચેનલ્સ બ્લોક કરી યૂટ્યૂબ પર પ્રસિદ્ધિ મેળવવા અને લાઈક્સ તથા કમેન્ટ મેળવવા માટે યૂટ્યૂબ પર ક્લિકબેટ અને ખોટી થંબનેઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અફવાઓ અને ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે. આ બાબતને ગેરકાયદાકીય રીતે કમાણી કરવાનો એક ગંભીર મુદ્દો માનવામાં આવી રહ્યો છે, જેની સામે ભારત સરકારે એક મોટી સ્ટ્રાઈક કરી છે. 

The government blocked 120 YouTube channels

સરકાર યૂચ્યૂબ પર ખોટા સમાચારથી ચિંતિત
કેન્દ્ર સરકારે અગાઉ પણ યૂટ્યૂબ પર ખોટા સમાચારની મદદથી થતી કમાણી બાબકે ચિંતા વ્યક્ત કરીને અનેક ચેનલ લિસ્ટેડ કરી હતી. 1 ડિસેમ્બર 2022ના રોજ PIBએ આ પ્રકારની 26 યૂટ્યૂબ ચેનલનો પર્દાફાશ કર્યો હતો, જે ગેરકાયદાકીય અને ખોટી સૂચનાઓ પ્રકાશિત કરતી હતી. 

120 યૂટ્યૂબ ચેનલ્સ બ્લોક
કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રાલયે સૂચના પ્રૌદ્યોગિકી નિયમ, 20 હેઠળની જોગવાઈ હેઠળ 120થી વધુ યૂટ્યૂબ ચેનલ બ્લોક કરી છે. 

The government blocked 120 YouTube channels

ટ્રાફિક વધારવા અને YouTube પર વધુ કમાણી કરવા માટે, ક્લિકબેટ અને સનસનાટીભર્યા ખોટા થંબનેલ્સનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ કારણે ફેક ન્યૂઝથી થતી ગેરકાયદેસર કમાણીને ગંભીર ચિંતાનો વિષય ગણીને ભારત સરકારે તેની સામે ફરી એકવાર મોટી હડતાળ શરૂ કરી છે.

યુટ્યુબ પર ફેક ન્યૂઝથી સરકાર ચિંતિત હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

IIT ગાંધીનગર ખાતે યોજાઈ પહેલી ભારત-ઓસ્ટ્રેલિયા AIESC મીટિંગ

Vivek Radadiya

દારુની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપાઈ

Vivek Radadiya

દેશને મળ્યા નવા 10 હજાર જન ઔષધિ કેન્દ્ર

Vivek Radadiya