Abhayam News
Abhayam Sports

આઈપીએલ 2021ની બાકીની રમાનારી મેચોની તારીખ જાહેર થઈ ..જુઓ જલ્દી

કોરોનાના વધતા સંક્રમણના કારણે આઈપીએલની બાકીની મેચો હાલ પુરતી ટાળી દેવામાં આવી છે.જોકે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી જાય તો ભારતનુ ક્રિકેટ બોર્ડ આ ટુર્નામેન્ટની બાકીની મેચો રમાડવા માટે ઉત્સુક છે.

9મી એપ્રિલથી શરૂ થયેલી આઈપીએલની આ સીઝનમાં 29 મેચ રમાઈ હતી. ટુર્નામેન્ટની 31 મેચ હજુ બાકી છે. આ સંજોગોમાં બાકીની મેચ ક્યારે રમાશે તેવો સવાલ થઈ રહ્યો છે ..

ભારતીય ક્રિકેટ બોર્ડની સામાન્ય સભામાં નિર્ણય લેવાયો કે IPL 2021ની બાકીની મેચોનું આયોજન સપ્ટેમ્બરથી થઇ શકે છે. આપને જણાવી દઇએ કે કોરોનાના કેસ સામે આવવાના લીધે IPLની આ સીઝનને અધવચ્ચે સ્થગિત કરી દેવાઇ હતી. એવામાં લીગની માત્ર 29 મુકાબલો થયો હતો. હવે બાકી બચેલી 31 મેટ UAEમાં હશે.

IPL 2021ને લઇ મોટું અપડેટ સામે આવી રહ્યું છે. સમાચાર આવ્યા છે કે IPL 2021ની બાકીની મેચ 17 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે અને ફાઇનલ મુકાબલો 10 ઑક્ટોબરના રોજ રમાઇ શકે છે. ઇનસાઇડ સ્પોર્ટસના મતે BCCIએ કેરેબિયન પ્રીમિયર લીગના લીધે શેડ્યુલની જાહેરાત કરી નથી.

IPL 17 સપ્ટેમ્બરથી શરૂ થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

હાર્ટ એટેક આવતાં થયું કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન !

Archita Kakadiya

આ દેશ સમુદ્રમાં કરોડો ટન માટી નાખીને નવું શહેર બનાવવા જઈ રહ્યો છે..

Abhayam

જુઓ:-ગુજરાતમાં 2022ની ચૂંટણી પહેલા ભાજપમાં નવા-જૂની થવાના એંધાણ..

Abhayam

Leave a Comment