CBSE બોર્ડે 10મી અને 12મીની પરીક્ષા પહેલા મોટો ફેરફાર કર્યો છે. બોર્ડે આ અંગે મહત્વની માહિતી જાહેર કરી છે. તેની સૂચના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર પોસ્ટ કરવામાં આવી છે. આ મુજબ, વર્ષ 2024માં CBSE બોર્ડની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વિભાગ, રેન્ક અથવા ડિસ્ટ્રિક્શન માર્કસ આપવામાં આવશે નહીં.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ( CBSE)એ ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાઓ માટે ટકાવારીની ગણતરી માટેના માપદંડોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.
- CBSE બોર્ડે 10મી અને 12મીની પરીક્ષા પહેલા મોટો ફેરફાર કર્યો
- હવે કોઈ ટકા કે ડિવિઝન નહીં અપાય, માત્ર માર્ક્સ જ અપાશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે