Abhayam News
AbhayamNews

દેશના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, મોદી સરકારે MSPમાં કર્યો આટલો વધારો..

ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે બાજરી-જુવારની MSP માં 50 ટકા અને અડદ દાળની MSP માં 60 ટકાનો વધારો કર્યો છે

મોદી સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતો માટેની એક મોટી રાહતરુપ પગલાંમાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ઘણા બધા ખરીફ પાકોની MSP માં વધારાની મંજૂરી આપી છે.

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
બાજરી-જુવારની MSP માં 50 ટકાનો વધારો
અડદ દાળની MSP માં 60 ટકાનો વધારો.

મીડિયા બ્રીફિગમાં કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા કૃષિ મંત્રી તોમરે જણાવ્યું કે ડાંગરના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલે રુ. 1868 થી વધારીને પ્રતિ ક્વિન્ટલે રુ.1940 કરાયા છે. તેમણે કહ્યું કે આ જ રીતે બાજરી, ધાન અને બીજા પાકોના ટેકાના ભાવમાં પણ વધારો કરાયો છે. તલના ટેકાના ભાવમાં  પ્રતિ ક્વિન્ટલે રુ.452 તથા તુવેર અને અડદના પાકમાં પ્રતિ ક્વિન્ટલે 300 રુપિયાનો વધારો કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

BJP New Poster: BJPએ બદલ્યું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું પોસ્ટર

Vivek Radadiya

ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરિઝ રમાશે

Vivek Radadiya

સુરતના પુણા વિસ્તારમાં ભાજપના જ કાર્યકર્તા દ્વારા મેયર નો અનોખી રીતે જન્મદિવસ ઉજવાયો…

Abhayam