Abhayam News
AbhayamAhmedabadGujarat

તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી

Tathya Patel withdrew the bail application

તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી ઈસ્કોન અકસ્માતનો મુખ્ય આરોપી તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી છે. તો ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી છે. તો તમામ દલીલો પૂર્ણ થયા બાદ આજે હાઇકોર્ટ ચુકાદો આપવાની હતી. તો હાઈકોર્ટના સુનાવણી પહેલા જામીન અરજી પરત ખેંચી છે. તો તથ્ય પટેલને હજુ પણ જેલમાં રહેવુ પડશે.

Tathya Patel withdrew the bail application

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક આવ્યો છે. ઈસ્કોન અકસ્માતનો મુખ્ય આરોપી તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી છે. તો ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી છે. તો તમામ દલીલો પૂર્ણ થયા બાદ આજે હાઇકોર્ટ ચુકાદો આપવાની હતી. તો હાઈકોર્ટના સુનાવણી પહેલા જામીન અરજી પરત ખેંચી છે. તો તથ્ય પટેલને હજુ પણ જેલમાં રહેવુ પડશે.

તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી

Tathya Patel withdrew the bail application

તો આ અગાઉ પણ તથ્ય પટેલની ઉંમરને ધ્યાનમાં રાખીને જામીન આપવા હાઈકોર્ટમાં બચાવપક્ષની રજૂઆત કરી હતી. પરંતુ વારંવાર અકસ્માત સર્જયો હોવાથી જામીન ન આપવા માટે સરકારી વકીલે દલીલ કરી હતી. તો હાઈકોર્ટેમાં તથ્ય પટેલના જામીન અંગે સુનાવણી મુલત્વી રાખી હતી. ત્યાં આજે સુનાવણી પહેલ જ તથ્ય પટેલની જામીન અરજી પરત ખેંચવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

મરાઠા અનામત મુદ્દે શિંદે સરકારને મનોજ જરાંગે પાટીલનું અલ્ટીમેટમ

Vivek Radadiya

લોકડાઉનને કારણે આકાશમાં વિમાનની અંદર 130 મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા..

Abhayam

ગોધરાથી ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો

Vivek Radadiya

1 comment

Comments are closed.