એક હાથ , એક સાથ….. વીરતાને વંદન….ટાઈગર ફોર્સ ટીમ, ગુજરાત દ્વારા કોરોના વોરીયર્સનો સન્માન સમારોહ યોજાયો..
Covid-19ની વૈશ્વિક મહામારી છેલ્લા દોઢેક વર્ષથી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે ત્યારે ટાઈગર ફોર્સ ટીમ, ગુજરાત દ્વારા પ્રથમ દિવસથી જ પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વગર,...