નવસારીની મહિલાનું હૃદય અમરેલીની વિદ્યાર્થીનીમાં ધબકતું થયું મહિલાના અંગ દાનથી સાત વ્યક્તિને નવું જીવન મળ્યું…
મુંબઈનું ૨૯૫ કિ.મીનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં રહેતા ૫૬ વર્ષીય મહિલામાં મુંબઈ ખાતેની હોસ્પિટલમાં કરવામાં આવ્યું… મુંબઈનું ૨૯૫ કિ.મીનું અંતર ૧૧૦ મીનીટમાં...