સરકાર ની બેદરકારી અને સજા લોકો :સેટીંગ કરનાર ને વેક્સીન નિર્દોષ ને ડંડા એક વ્યક્તિનું માથું ફૂટ્યું કોણ છે જવાબદાર ?..
નથી તો ના પાડો લોકો માં સરકાર વિરુદ્ધ અક્રોસ સરકાર ની બેદરકારી અને સજા લોકો ને લાઈનોમાં ઉભા રહેલા ગુજરાતીઓ પર પોલીસ દ્વારા કરાઈ દંડાવાળી...