મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ,90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા..
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં ડિપોઝીટ ઈંશ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC) એક્ટમાં સંશોધનની મંજૂરી આપવામાં આવી છે. કોઈપણ બેન્કના ડૂબવા પર...