Abhayam News
AbhayamSurat

સુરતનું હીરાબૂર્સે શરૂ થાય તે પહેલા જ વિવાદમાં 

Surat's Hiraboorse in controversy even before it started

સુરતનું હીરાબૂર્સે શરૂ થાય તે પહેલા જ વિવાદમાં  Diamond Bourse : સુરતનું હીરાબુર્સ શરૂ થાય તે પહેલા જ વિવાદ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, કરોડના ખર્ચ બનેલ આ હીરાબુર્સનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થવાનું છે. જોકે ઉદ્ઘાટન પહેલા જ હવે હીરાબુર્સના સંચાલકોએ બાંધકામના પૈસા ન ચૂકવાતા વિવાદ થયો છે. વિગતો મુજબ અદ્યતન હીરાબુર્સના ઇમારતના 538 કરોડની ચૂકવણી બાકી હોવાનું સામે આવ્યું છે. જેથી બાંધકામ કરનાર PSP લિમિટેડ કંપનીએ કોર્ટમાં અરજી કરતાં કોર્ટે ડાયમંડ બુર્સને 100 કરોડ ગેરંટી પેટે જમા કરાવવા આદેશ આપ્યો છે. 

સુરતનું હીરાબૂર્સે શરૂ થાય તે પહેલા જ વિવાદમાં 

ડાયમંડ નગરી સુરતનું હીરાબુર્સ શરૂ થાય તે પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે. વિગતો મુજબ બાંધકામ કરનાર PSP લિમિટેડ કંપનીને  હીરાબુર્સ 538 કરોડ ન ચૂકવાયા હોવાનું સામે આવ્યું છે. આ તરફ બાકી ચૂકવણાને લઇ PSP કંપનીએ કોર્ટમાં અરજી કરી હતી. જેને લઈ કોર્ટે ડાયમંડ બુર્સને એક સપ્તાહમાં ગેરન્ટી પેટે રકમ જમા કરાવવા હુકમ કર્યો છે. જેમાં 100 કરોડ જેવી માતબર રકમની ગેરંટી જમા કરાવવા કોર્ટે આદેશ કર્યો છે.

Surat's Hiraboorse in controversy even before it started

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થઈ શકે છે ઘટાડો 

Vivek Radadiya

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાને લઈને EXCLUSIVE જાણકારી

Vivek Radadiya

મૃતકોના પરિજનોને 50 લાખનું વળતર આપવાની જાહેરાત

Vivek Radadiya