સુરતનો જર્જરિત બ્રિજ અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે સુરત : સ્માર્ટ સિટી સુરતમાં મુખ્ય રોડના હાલ ખસ્તા થયા છે. પુણામાં ખાડી બનાવેલા બ્રિજનો રોડ બિસમાર બનાયો છે. આ મામલો વિવાદિત બની રહ્યો છે. જે માર્ગ સમારકામ માંગી રહ્યો છે. બિસમાર રોડને કારણે અનેક લોકો કસ્માતનો ભોગ બન્યા છે, તંત્ર સમયસ્સર જાગૃત બની સમસ્યા હલ કરે તે જરૂરી જણાઈ રહ્યું છે.
સુરતનો જર્જરિત બ્રિજ અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે
સ્માર્ટ સિટી સુરતમાં મુખ્ય રોડના હાલ ખસ્તા થયા છે. પુણામાં ખાડી બનાવેલા બ્રિજનો રોડ બિસમાર બનાયો છે. આ મામલો વિવાદિત બની રહ્યો છે. જે માર્ગ સમારકામ માંગી રહ્યો છે. બિસમાર રોડને કારણે અનેક લોકો કસ્માતનો ભોગ બન્યા છે, તંત્ર સમયસ્સર જાગૃત બની સમસ્યા હલ કરે તે જરૂરી જણાઈ રહ્યું છે.
લોખંડની પ્લેટનો બનાવેલો ખાડી બ્રિજ જર્જરિત બન્યો છે. રોડની વચ્ચે પ્લેટ ઉખડી જતા વાહનચાલકો પર જોખમ તોળાઈ રહ્યું છે. લોખંડની પ્લેટ ઉખડી જવાથી અનેક બાઇક સ્લીપ થઇ રહી છે. આ ઘટાઓ ગંભીર અકસ્માતનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે