રક્તદાન તેજ મહાદાન ને દયાન માં રાખીને એમ્બિશન મોડર્ન સ્કૂલ દ્વારા મહારક્તદાન કેમ્પ નું તારીખ ૨૩/૦૫/૨૦૨૧ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં લોક સમર્પણ રક્ત દાન કેંદ્રના પ્રમુખ શ્રી હરિ ભાઈ કથીરિયા તથા આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ ના મહેશભાઈ રામાણી તથા દિલીપભાઇ બુહા તથા રિટાયર્ડ ઓફિસર મોનિન્દર સિંહ તથા મારૂતિ વીર જવાન ટ્રસ્ટ ના કાર્યકર્તાઓ અને સમાજ સેવી મીત વેકરીયા અને નામાંકિત ડોક્ટરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અત્યાર સુધીમાં ૩૦૦ કરતા વધુ બોટલ ભેગી કરી હતી……….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે.