Abhayam News
AbhayamGujaratSurat

સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર

Surat Airport declared as International Airport
  • કેન્દ્ર સરકારે આપી સુરત શહેરને મોટી ભેટ
  • કેન્દ્રિય મંત્રી મંડળની સુરતને આંતરરાષ્ટ્રિય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી 
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય 
Surat Airport declared as International Airport

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 17 નાં રોજ સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે. તે પહેલા દિલ્હી ખાતે વડાપ્રધાનનાં અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી.  જે બેઠકમાં સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી આપતા સુરતવાસીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.

સુરતને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરતા ઉદ્યોગકારોને લાભ  મળશે. ત્યારે ડાયમંડ બુર્સનાં ઉદ્ધાટન પહેલા સુરત શહેરને મોટી ભેંટ આપવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ભારતીયેને વીઝા વગર આ દેશમાં મળશે એન્ટ્રી 

Vivek Radadiya

ચીનની બીમારી સામે સરકાર સતર્ક

Vivek Radadiya

સુરતનો જર્જરિત બ્રિજ અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે

Vivek Radadiya