Abhayam News
AbhayamNews

સુરત:-આમ આદમી પાર્ટીએ SMC ના પ્લોટ વેચવા મુદ્દે વિરોધ નોંધાવ્યો..

સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તાપક્ષમાં શહેરની પ્રજાએ તેમ વિધાઓમાં વધારો કરશો એવા શુભ આશયથી સતત બેસાડેલ છે તેમજ તમારા શાસનકાળ દરમ્યાન સુરત મહાનગરપાલિકાએ અનેક ચઢાવ ઉતાર જોયા છે. તથા સુરત મહાનગરની જનતાએ પોતાના ભાગનો ટેક્સ હમેં સમયસર ભર્યો છે. એના ફળસ્વરૂપ એક સમય એવો પણ હતો કે સુરત મહાનગરપાલિકાના જકાતના અબ પિયા ડીપોસીટ રૂપે મા રહેતા હતા પરત આજે એ જ ભારતીય જનતા પાર્ટી ના સત્તારૂઢો દ્વારા પાલિકા નાનગી પેઢીની જેમ ચલાવી હવે હાલત એટલી હદે ખરાબ કરી દીધી છે કે પાલિકાની તિજોરી તળીયા ઝાટક કરી દીધી છે.

આમ આદમી પાર્ટી દ્વારા સુરતના મિનીબજાર ખાતે વિરોધ નોધાવ્યો હતો …

આવા સમયે સૂઝબુઝમા અણસૂઝ ધરાવતી ભારતીય જનતા પાર્ટીની ચુંટાયેલી પાખ સુરત શહેર જનતાની માલિકીના રીઝર્વેશનના પ્લોટો વેચીને રુપિયા ભેગા કરવા માંગે છે, પણ હકીકત એ છે કે, આ રી મેલકતો વેચવાથી ક્યારેય સમસ્યા કાયમી સમાધાન ન થઈ શકે. વર્ષ-૨૦૦૬માં સુરત મહાનગરપાલિકાન હામુલી જકાતની આવક બંધ કરાવવામાં આવી ત્યારે છેલ્લી આવક ૬૦૦ કરોડ હતી. રાજ્ય સરકારે એ વેજમા આપણને એ રકમ વધતા ગ્રોથ પ્રમાણે આપવાની બાધરી આપવામાં આવેલ હતી. એ આજે ૧૫ વ ધીને ફક્ત ૭૦૦ કરોડ આસપાસ જ આપવામાં આવે છે. પરંતુ હકીકતમાં એ જકાતના ગ્રોથ પ્રમાણે આજે સુરત મહાનગરપાલિકાને કમસેકમ ૧૮૦૦ કરોડ કરતા વધારે મળવાપાત્ર છે જે ન આપીને રાજ્ય સરકાર શહેર નતાને ધોર અન્યાય કરી રહેલ છે જૈન નુકશાન આજે આપણી પાલિકાએ અને પ્રજાને ભોગવવું પડે છે. સુરત મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો રાજ્ય સરકાર પાસે પોતાના હકના પૈસા માંગી શકતી નથી એટલે સુરતની જનતાના હિતના કામકાજના પ્લોટો પોતાના મળતિયાઓને વેચીને સુરતન તથા પ્રજાનું અહિ ઈચ્છતા ભારતીય જનતા પાર્ટીના શાસનના આ પ્રજા વિરોધી નિર્ણયનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કર્યો ..

આમ આદમી પાર્ટી દ્વારા આ પ્લોટ ખરીદનારા લોકોને પણ વિનતી સાથે ચેતવણી આપી કે આ પ્લોટ સુરતની દેશપ્રેમ જનતાના છે. એ પ્લોટો આપ ખરીદીને શહેરની જનતાને મળવાપાત્ર સુવિધાથી વંચિત કરતા હોય તે ખરીદનાર ત્યારેય સુખી થચી શકસો નહીં. આ સત્તા તો આજે કોઈની પાસે છે. આવતીકાલે કોઈ અન્ય પાસે આ પ્લોટની ખરીદી ન કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આપને સુરતની જનતા તરફથી વિનંતી સુરતની જનતાએ પોતાના પરસેવાની કમાણીમાંથી પોતાની મિલ્કત ખરીદી કરતી વખતે ૪૦ ૮ જગ્યા ભાવી સુવીધાઓ મેળવવા કપાત કરીને મહાનગરપાલિકાને આપેલી છે, એમનો હેતુ ફક્ત ને એટલો જ હોય કે સુરત શહેર માટે ત્યાં કોઈક ને કોઈક જનહિત ના પ્રોજેકટ બને માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમ થી સુરત ની જનતા ને એ જાણ કરીએ છીએ કે તમે ચુંટેલા પ્રતિનિધીઓ તમારા હિતના નિર્ણય ન લઈને એમના મળતિયાઓને લાભ પહોંચાડવા માટે તમારી એટલે કે, જનતાની માલિકીના પ્લોટો વેચવા માંગે છે તો એમને જઈને તમારે પૂછવું જોઈએ કે શા માટે અમારા પ્લોટો વેચી રહ્યા છો ? શું તમને એટલા માટે મત આપીને યુટ્યા છે કે તમારા અહિતના આવા અણઘડ નિર્ણયો લેય છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

વલસાડ::ગાયિકા વૈશાલી બલસારાની હત્યાનો ભેદ ઉકેલાયો,બહેનપણી નીકળી હત્યારણ,કેવી રીતે આપ્યો હત્યાને અંજામ?

Archita Kakadiya

કોંગ્રેસના નેતા ધીરજ સાહુના રહેણાંક અને વ્યવસાયિક સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા

Vivek Radadiya

જુઓ:-તારાપુર પાસે ટ્રક અને ઇકો અથડાતા આટલાના થયા મોત..

Abhayam