Abhayam News
AbhayamGujarat

લો બોલો હવે જૂનાગઢમાંથી ઝડપાયો નકલી DYSP

Speak now fake DYSP caught from Junagadh

લો બોલો હવે જૂનાગઢમાંથી ઝડપાયો નકલી DYSP રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યાં છે. તો જૂનાગઢમાં નકલી DYSPનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિકારી તરીકેનું નકલી કાર્ડ બતાવીને વિનીત દવે નામનો ઇસમ ઠગાઇની આલમનો બેતાજ બાદશાહ બન્યો છે. આખરે કરોડોની ઠગાઇનો સૂત્રધાર વિનીત દવે નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

Speak now fake DYSP caught from Junagadh

લો બોલો હવે જૂનાગઢમાંથી ઝડપાયો નકલી DYSP

જૂનાગઢમાં નકલી DYSPનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિકારી તરીકેનું નકલી કાર્ડ બતાવીને વિનીત દવે નામનો ઇસમ ઠગાઇની આલમનો બેતાજ બાદશાહ બન્યો છે. આખરે કરોડોની ઠગાઇનો સૂત્રધાર વિનીત દવે નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે વિનીત દવેએ નકલી અધિકારી બનીને 2.11 કરોડની છેતરપિંડી આચરી હતી છે.

તો પોલીસ ખાતામાં નોકરીની લાલચે પણ અનેક લોકો સાથે ઠગાઇનો પર્દાફાશ થયો છે.પોલીસે હાલ નકલી DYSPની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સૂત્રોની માનીએ તો પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે.

દાહોદમાં નકલી કચેરીના કેસમાં ચોંકાવનારા ખુલાસા,

તો બીજી તરફ દાહોદના નકલી કચેરીના અસલી કૌભાંડ કેસની તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. કૌભાંડના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની પૂછપરછમાં, પૂર્વ IAS બી.ડી.નિનામાની સંડોવણી સામે આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે નિનામાએ સત્તાના જોરે કાગળ પર 6 કચેરીઓ ઉભી કરીને માત્ર 4 વર્ષમાં 18.59 કરોડના કૌભાંડનો ખેલ પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

દેશભરમાં ખેડૂત આંદોલનને લઈને મોટું એલાન, સરકારનું ટેન્શન વધ્યું.

Abhayam

ગુજરાતી પરિવારની બે બહેનો ઇઝરાયલની આર્મીમાં જોડાઈ..

Abhayam

જાણો કારણ:- કોરોના વેક્સીન શા માટે હાથ પર જ મૂકવામાં આવે છે ?

Abhayam