Abhayam News
Abhayam

જુઓ શું કહે છે મણિધર બાપુ

See what Manidhar Bapu says

જુઓ શું કહે છે મણિધર બાપુ મિત્રો હજુ થોડાક દિવસ પહેલા જ દ્વારકામાં યોજાયેલા ભવ્ય “આહીરાણી મહારાસ” વિશે તો તમે જાણતા જ હશો. આ મહારાસના કેટલાક ફોટો અને વિડીયો તમે સોશિયલ મળ્યા પર જોયા જ હશે. મિત્રો તમને જણાવી દઈએ કે, ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં આહીર સમાજ દ્વારા આ ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

See what Manidhar Bapu says

તમને જણાવી દઈએ કે આશરે 37,000 થી પણ વધારે આહિર સમાજની માતાઓ અને દીકરીઓ રાસ રમી હતી. ઉપરાંત માતાઓ અને દીકરીઓએ પોતાની ભક્તિ ભગવાન દ્વારકાધીશના ચરણે ધરીને પોતાના સાંસ્કૃતિક વારસાના દર્શન કરાવ્યા.

જુઓ શું કહે છે મણિધર બાપુ

મિત્રો તમને જણાવી દઈએ કે, આહિરાણી મહારાસની ચર્ચાઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ચાલી રહી છે. ત્યારે કચ્છના કબરાઉ ધામમાં બિરાજમાન મણિધર બાપુએ આ મહારાસ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જગત વિખ્યાત મંદિર દ્વારકામાં મહારાસ રમવા માટે 37,000 દીકરીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું.

પણ 45,000 જેટલી દીકરીઓ મહારાસ રમી છે. ખરેખર મારી જિંદગીમાં મેં પહેલા આવું ક્યારેય નથી જોયું. વધુમાં મણીધર બાપુ ઘણું બધું કહે છે જે તમે નીચે આપેલા વીડિયોમાં સાંભળી શકો છો. હાલમાં મણીધર બાપુનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

મ્યુ.ફંડમાં રોકાણ કરતાં પહેલાં શું તમે તમારાં વ્યક્તિગત જોખમ સ્તર ને ફંડનું રિસ્ક તપાસ્યું? રોકાણકારો માટે આવશ્યક ટૂલ્સ એવા રિસ્ક પ્રોફાઇલર અને રિસ્ક માપવાના મીટર વિશે

Vivek Radadiya

અમદાવાદ:-હવે AMCની ટીમ ઘરે આવી વેક્સીનનું સર્ટિ.માગશે….

Abhayam

અમેરિકાનું સૌથી મોટું મંદિર અક્ષરધામ

Vivek Radadiya