Abhayam News
AbhayamGujaratSports

રોવમેન પોવેલ રાજસ્થાને 7.4 કરોડમાં ખરીદ્યો

Rovman Powell bought by Rajasthan for 7.4 crores

રોવમેન પોવેલ રાજસ્થાને 7.4 કરોડમાં ખરીદ્યો પ્રથમ ખેલાડી માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બોલી લાગી હતી. રાજસ્થાને પોવેલને 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રોવમેન પોવેલન પર આઈપીએલ ઓક્શનમાં પ્રથમ બોલી લાગી હતી.

Rovman Powell bought by Rajasthan for 7.4 crores

વેસ્ટ ઈન્ડિઝ T20 ટીમના કેપ્ટન રોવમેન પોવેલ પ્રથમ ખેલાડી છે જેના પર બિડ લગાવવામાં આવી છે. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા છે.પાવેલ માટે કોલકાતા અને રાજસ્થાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તેની બોલી રૂ.5 કરોડને પાર કરી ગઈ હતી. રાજસ્થાને પોવેલને 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

રોવમેન પોવેલ રાજસ્થાને 7.4 કરોડમાં ખરીદ્યો

Rovman Powell bought by Rajasthan for 7.4 crores

રાજસ્થાન રોયલ્સે રોવમેન પોવેલને 7.40 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. પોવેલની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી.

10 ટીમો પાસે કુલ 77 સ્લોટ ખાલી છે. એટલે કે વધુમાં વધુ 77 ખેલાડીઓ જ લઈ શકાશે. આઈપીએલની આ હરાજીમાં સૌથી વધુ પૈસા RCB ટીમ પાસે છે.

Rovman Powell bought by Rajasthan for 7.4 crores

આ હરાજીમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝનો રોવમેન પોવેલ સૌથી મોંઘો ખેલાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર મૂકાયો પ્રતિબંધ, અપાઇ છાત્રાલયમાંથી કાઢી મૂકવાની ધમકી!, જાણો શું છે સમગ્ર આક્ષેપ

Vivek Radadiya

 7 વર્ષમાં ભારત દુનિયાને બતાવશે તેની તાકાત

Vivek Radadiya

વિશ્વના 10 શહેરોની હવા સૌથી વધુ ઝેરી

Vivek Radadiya

1 comment

Comments are closed.