Abhayam News
Abhayam

રેપર હની સિંહના થયા છૂટાછેડા

honey sinh

રેપર હની સિંહના થયા છૂટાછેડા રેપર હની સિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફ લઈને ચર્ચામાં હતો. આ દરમિયાન હની સિંહના છૂટાછેડાને લઈને એક અપડેટ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે દિલ્હીની એક કોર્ટે હની સિંહ અને શાલિનીના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. તેમનો 12 વર્ષનો સંબંધનો અંત થઈ ગયો છે.

honey sinh

રેપર હની સિંહના થયા છૂટાછેડા

ફેમસ રેપર હની સિંહ ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે હની સિંહ અને તેની પત્ની 12 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ ગયા છે. દિલ્હીની એક કોર્ટે મંગળવારે બંનેના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. રિપોર્ટ મુજબ છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા કોર્ટ કેસનો અંત લાવીને છૂટાછેડાને મંજૂરી આપવામાં આવી છે. હની સિંહ પર તેની પત્ની શાલિની તલવારે ઘરેલુ હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેના પરિવારને પણ માનસિક રીતે હેરાન કરવાની વાત કહેવામાં આવી હતી.

તમામ વિવાદોને પૂર્ણ કરવા માટે તેમની વચ્ચે સમજૂતી થઈ, જે પછી બંને પક્ષોને છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે સમજૂતી બાદ હની સિંહની પત્નીએ ઘરેલુ હિંસાનો કેસ પાછો ખેંચી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

Gujarat Election:: કેજરીવાલે વડોદરામાં આપી વધુ એક ગેરંટી, સરકાર બની તો જૂની પેન્શન યોજના કરાશે લાગુ.

Archita Kakadiya

ગૂગલનું ‘ડિજી કવચ’ – ઓનલાઈન ફ્રોડથી બચાવે અને જાણો તેનું કામ

Vivek Radadiya

CHAITAR VASAVA ના સમર્થનમાં યોજાનાર સભાના પ્રચાર માટે AAP નું જનસંપર્ક અભિયાન

Vivek Radadiya