Abhayam News
AbhayamNews

મહેશભાઈ સવાણીને સૌરાષ્ટ્રમાં મળતું જનસમર્થન…

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રીયતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ ગુજરાતમાં વધી રહ્યો છે. ગુજરાતના અલગ-અલગ શહેર અને ગામડાના લોકો અને સામાજિક અગ્રણીઓ AAPમાં જોડાઈ રહ્યા છે.

 ગુજરાત અને વિશ્વભરમાં બેસહારા દીકરીઓના પપ્પાના નામે પ્રસિદ્ધ થયેલા મહેશ સવાણી ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રમાં સેવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે…

સુરતના જાણીતા ઉધોગપતિ સામાજિક અગ્રણી મહેશભાઈ સવાણીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હવે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા…

ત્યારબાદ મહેશભાઈ સવાણી હાલ સૌરાષ્ટ્ર ની મુલાકાતે છે…ત્યારે સૌરાષ્ટ્રના હજારો લીકો મહેશભાઈની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે…

આમ મહેશભાઈ સવાણીને શહેર બાદ ગામડે પણ જનસમર્થન મળી રહ્યું છે …

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મોદી સરકારનો મોટો નિર્ણય

Vivek Radadiya

જાણો:-ઉચ્ચ અધિકારીઓની બદલી આવી રહી:-સુરતના પોલીસ કમિશનર ક્યાં જશે?

Abhayam

વિશ્વ ઉમિયા ધામ ખેલ મહાકુંભ રમાશે

Vivek Radadiya