Abhayam News
AbhayamGujarat

રાજ્યમાં ફરી એક વખત નશાના વાવેતરનો પર્દાફાશ

Once again drug plantations were exposed in the state

રાજ્યમાં ફરી એક વખત નશાના વાવેતરનો પર્દાફાશ Cannabis Cultivation: રાજ્યમાં ફરી એક વખત નશાના વાવેતરનો પર્દાફાશ થયો છો. રાજકોટમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. રાજકોટ જિલ્લાનાં વિંછીયા તાલુકાનાં નાના માત્રા ગામે ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. અહીં 127 કિલો ગાંજાના છોડ સાથે વિનુ ગ્રાંભરડા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ ગાંજાની બજાર કિંમત ૧૨ લાખ ૭૦ હજાર રૂપિયા હોવાની માહિતી છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Once again drug plantations were exposed in the state

રાજ્યમાં ફરી એક વખત નશાના વાવેતરનો પર્દાફાશ

રાજ્યમાં ફરી એક વખત નશાના વાવેતરનો પર્દાફાશ, રાજકોટમાં 127 કિલો ગાંજો ઝડપાયો રાજકોટ જિલ્લાનાં વિંછીયા તાલુકાનાં નાના માત્રા ગામે ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જુઓ:-ગુજરાતમાં 2022ની ચૂંટણી પહેલા ભાજપમાં નવા-જૂની થવાના એંધાણ..

Abhayam

‘એનિમલ’ ફિલ્મની છપ્પરફાડ કમાણી

Vivek Radadiya

ભારતમાં ફરી કોરોનાનો ફૂંફાડો

Vivek Radadiya