Abhayam News
AbhayamSocial Activity

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 126 મી જન્મજયંતી દિવસે યોજાશે મહારક્તદાન કેમ્પ…

સેવાકીય કાર્યમાં હંમેશા કાર્યરત એવું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 126 મી જન્મજયંતી દિવસે મહારક્તદાન કેમ્પનું આયોજન રવિવારે તા 23 જાન્યુઆરી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી મિનિબજાર ખાતે સવારે 9 થી સાંજે 4 દરમિયાન કરવામાં આવ્યું છે

વિશેષ માહિતી આપતા પ્રમુખ રાકેશભાઈ દાઢી એ જણાવ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝનાં શબ્દો તુમ મુજે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દુંગા જેમણે આઝાદીમાં ક્રાંતિ લાવી હતી અત્યારે કોરોનાકાળમાં રક્તની તીવ્ર અછત છે

ત્યારે રક્તદાન દ્વારા આ ક્રાંતિ દ્વારા માનવતાનું મહાન કાર્ય થઈ શકે છે આ મહારક્તદાન કેમ્પમાં દરેક સંસ્થાઓ અને સહુ શહેરીજનો ને જોડાવવા અપીલ કરાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ખેલાડી

Vivek Radadiya

મીની ગુજરાત તરીકે જાણીતી જગ્યા, જ્યાં મળે છે તમામ ગુજરાતી નાસ્તા

Vivek Radadiya

આ તમામ કામ કરી શકશો WhatsApp દ્વારા, જાણો કઈ રીતે

Vivek Radadiya