રાજ્ય સરકાર દ્વારા 27 જૂનથી મલ્ટીપ્લેક્સ અને થિએટરો શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે, ફિલ્મો ન હોવાને કારણે થિએટર સંચાલકો થિએટરો શરૂ કરશે નહીં. અદાંજે 15 જૂલાઈ બાદ ફિલ્મો આવ્યા બાદ થિએટરો શરૂ કરાશે.
સુરત શહેરમાં 15 મલ્ટીપ્લેક્સમાં 50 સ્ક્રિન છે. જ્યારે 70 જેટલા સિંગલ સ્ક્રિન થિએટરો છે. 27મી તારીખના રોજ એક પણ થિએટર શરૂ થશે નહીં. થિએટર સંચાલકોનું કહેવું છે શરૂઆતમાં અમે ટિકિટનો ભાવ 100 રૂપિયા રાખીશું.
ઓનલાઇન અને વિંડો બુકિંગ થઇ શકશે, પ્રેક્ષકોએ એક સીટ છોડી બેસવાનું રહેશે…
મલ્ટિપ્લેક્સની કેટલી સ્ક્રીન શરૂ કરાશે? શરૂઆતમાં માત્ર 50 ટકા જ સ્ક્રિનો શરૂ કરવામાં આવશે….
ઓનલાઇન બુકિંગ એકમાત્ર વિકલ્પ હશે કે ટિકિટ વિંડો પરથી પણ ટિકિટ મળશે ઓનલાઈન અને વિંડોથી ટિકિટ મળશે….
અત્યારે ઓનલાઇન બુકિંગ શરૂ થઈ ગયું છે? ના હજી ઓનલાઈન બુકિંગ શરૂ થયું નથી….
અંડર ફૂડ સ્ટોલ ઓપન હશે …
પાણી અને ફૂડ સાથે લઇ જઇ શકાશે નહીં મળે….
કરફ્યુ છે ત્યાં સુધી 9 વાગ્યા સુધી અને ત્યાર બાદ કરફ્યુમાં સમય વધશે તે પ્રમાણે શો નક્કી કરવામાં આવશે….
સીટિંગ અરેન્જમેન્ટ અને સેફ્ટી મેઝર્સનું એક સીટ છોડીને બેસવાનું રહેશે….
ટિકિટ રેટ શું હશે. કોઈ સેફ્ટી રેટ એડ કરાશે? ટિકિટનો રેટ 100 રહેશે.(મલ્ટીપ્લેક્સના સંચાલકો સાથે થયેલી વાતચીતના આધારે)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
1 comment
Comments are closed.