Abhayam News
AbhayamBusiness

નશાયુક્ત પદાર્થ ઉમેરીને કફ સિરપ બનાવતો હોવાનું સામે આવ્યુ

It was found that by adding intoxicant, cough syrup was made

નશાયુક્ત પદાર્થ ઉમેરીને કફ સિરપ બનાવતો હોવાનું સામે આવ્યુ અમદાવાદના દાણીલીમડામાંથી નશાયુક્ત સિરપનું કૌભાંડ ઝડપાયુ હતુ.દાણીલીમડાના ધ્રુવનગર સોસાયટીમાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. જેમાં નશાયુક્ત પદાર્થ ઉમેરીને કફ સિરપ બનાવતો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે કફ સિરપ બનાવવાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાત આરોપી મોઈન પઠાણ નામના યુવકની ધરપકડ કરી છે.

It was found that by adding intoxicant, cough syrup was made

નશાયુક્ત પદાર્થ ઉમેરીને કફ સિરપ બનાવતો હોવાનું સામે આવ્યુ

રાજ્યમાં નશાકારક પીણા પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. તો અમદાવાદના દાણીલીમડામાંથી નશાયુક્ત સિરપનું કૌભાંડ ઝડપાયુ હતુ.દાણીલીમડાના ધ્રુવનગર સોસાયટીમાં ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જેમાં નશાયુક્ત પદાર્થ ઉમેરીને કફ સિરપ બનાવતો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે કફ સિરપ બનાવવાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

It was found that by adding intoxicant, cough syrup was made

આ ઉપરાત આરોપી મોઈન પઠાણ નામના યુવકની ધરપકડ કરી છે. તેમજ વોન્ટેડ આરોપીની જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ આ અગાઉ દેવભૂમિ દ્વારકામાં પોલીસે નશાકારક સિરર શોધી નિકાળવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જ્યાં ખંભાળીયા હાઈવે પર આવેલા એક ગોડાઉન માંથી 3 હજાર કરતા વધારે બોટલનો જથ્થો ઝડપાયો હતો.

It was found that by adding intoxicant, cough syrup was made

ગઈકાલે પણ દેવભૂમિદ્વારકાની LCBએ ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી એક ટ્રકમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી કાલ મેઘસવા નામની સીરપની 4 હજાર બોટલ મળી આવી હતી. આ સીરપની તપાસ કરતા ધ્યાને આવ્યું કે, આતો સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત સીરપ છે. ત્યારબાદ પોલીસે 6 લાખની સીરપ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

It was found that by adding intoxicant, cough syrup was made

ગુજરાતમાં સીરપના નામે નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે દ્વારકાના ખંભાળિયામાંથી ફરી એકવાર નશાકારક સીરપના (Alcoholic syrup)વિશાળ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ખંભાળિયામાંથી ફરી મોટી માત્રામાં શંકાસ્પદ સીરપનો જથ્થો ઝડપાયો છે. ભાણવડી ગામના એક ગોડાઉનમાંથી પોલીસે બાતમીને આધારે રેડ કરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી અંદાજે 15 હજાર જેટલી શંકાસ્પદ સીરપની બોટલો મળી આવી હતી. જેથી પોલીસ અંદાજે 25 લાખથી વધુની કિંમતનો સીરપનો જથ્થો જપ્ત કર્યો છે. હાલ તો પોલીસે સીરપ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદે ખેડૂતોનો વિરોધ

Vivek Radadiya

‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા પર કેસ 

Vivek Radadiya

ભારતીય સેનામાં મહિલા અગ્નીવીર ને સૈનિક તરીકે સામેલ કરવાનો પ્રસ્તાવ

Vivek Radadiya