બંને ટીમો વચ્ચેની પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે (Team India) આસાન જીત નોંધાવીને 1-0 ની સરસાઈ મેળવી લીધી હતી.
(India vs West Indies)
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ તેના નિર્ધારિત સમય કરતાં બે કલાકના વિલંબ સાથે શરૂ થશે. સીરીઝની બીજી મેચ બંને ટીમો વચ્ચે સોમવાર, 1 ઓગસ્ટના રોજ સેન્ટ કિટ્સમાં રમાવાની છે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ હવે તે રાત્રે 10 વાગ્યે શરૂ થશે. હવે વિલંબનું કારણ આશ્ચર્યજનક છે. આ વિલંબ વરસાદ કે ખરાબ હવામાન કે ભીના મેદાનને કારણે નથી થઈ રહ્યો, પરંતુ ખેલાડીઓ સમયસર ન પહોંચવાના કારણે થઈ રહ્યો છે.
ભીની આઉટ ફીલ્ડના લીધે ટોસમાં મોડું થયું હતું. હવે સાત વાગ્ય પણ ટોસ થઇ શક્યો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટોસનો સમય સાંજે 6.30 વાગે નિર્ધારિત સમય હતો. વરસાદની આશંકાને લીધે મેચ ધોવાવવાની સંભાવના છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ પર વરસાદના વિઘ્નના વાદળો છવાયેલા છે. એમ્પાયર 8 વાગે મેદાનનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ નિર્ણય કરશે કે ટોસ થવો જોઇએ કે નહી.
બોલરો પર રહેશે મહત્વપૂર્ણ જવાબદારી
પહેલી ટી20 મેચમાં ભારતીય બોલરોએ ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ વખતે જો ભારતીય ટીમને જીતનો સ્વાદ ચાખવો છે, તો બોલર્સને દમ બતાવવો પડશે.
ભીના મેદાનના કારણે વિલંબ
વિન્ડીઝ બોર્ડે નિવેદનમાં કહ્યું કે વાસ્તવમાં ટીમોનો સામાન મેચ પહેલા સમયસર પહોંચ્યો ન હતો, જેના કારણે તેમને વિલંબનો આ નિર્ણય લેવો પડ્યો હતો. CWI અનુસાર, “ત્રિનિદાદથી સેન્ટ કિટ્સ સુધી આવશ્યક ટીમોના આગમનમાં CWIના નિયંત્રણની બહારના સંજોગોને કારણે નોંધપાત્ર રીતે વિલંબ થયો છે. આ કારણે, આજની બીજી ગોલ્ડ મેડલ T20 કપ મેચ હવે 12.30 PM (IST PM 10) થી શરૂ થશે.”
ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
ઑસ્ટ્રેલિયા
એરોન ફિન્ચ, જોસ ઇંગ્લિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, જોસ હેઝલવુડ, નાથન એલિસ.