Abhayam News
AbhayamNewsTechnology

ડિપફેક વિડિઓ ની ઓળખ આ રીતે કરો

Here's how to identify a deepfake video

ડિપફેક વિડિઓ ની ઓળખ આ રીતે કરો ડીપફેક દ્વારા વીડિયોને રિક્રિએટ કરવામાં આવે છે. ડીપફેક વીડિયો બનાવનારા એવા વીડિયો બનાવે છે જે લોકોને અસર કરે છે. ડીપફેક વિડીયોને ઓળખવા માટે, સૌથી પહેલા તમારે વિડીયોમાં દેખાતી વ્યક્તિની આંખોની તપાસ કરવી જોઈએ. આ ઉપરાંત તમે અવાજ, એક્સપ્રેશન અને આંખો જોઈને ખબર પડી જાય છે. ઓરિજનલ વીડિયોમાં આંખની હલચલ નોર્મલ હોય છે.

Here's how to identify a deepfake video

ડિપફેક વિડિઓ ની ઓળખ આ રીતે કરો

છેલ્લા ઘણા દિવસોથી ડીપફેક વીડિયો અંગે ચર્ચા ચાલી રહી છે. તેનું કારણ છે કે તાજેતરમાં સામાન્ય લોકોની સાથે-સાથે કેટલાક ફેમસ લોકો પણ તેનો શિકાર બન્યા છે. બોલિવૂડ સેલેબ્સ તેનાથી વધારે પરેશાન થઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બોલિવૂડમાં પહેલા કેટરીના કૈફ પછે રશ્મિકા મંદન્ના અને હવે કાજોલ ડીપફેકનો શિકાર બની છે. તેમના આવા ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આજે આપણે જાણીશું કે, ડીપફેક વીડિયોને કેવી રીતે ઓળખી શકાય છે અને તે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે.

Here's how to identify a deepfake video

ડીપફેક એક ચિંતાનો વિષય છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ડીપફેક વીડિયોને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાગૃતિ ફેલાવવા માટે કહ્યું છે, જેથી વધારે લોકો તેનાથી બચાવી શકાય. પીએમ મોદીએ કહ્યું કે, ડીપફેકનો વધતો ખતરો ખૂબ જ ચિંતાનો વિષય છે અને તે દરેક માટે ઘણી મુશ્કેલીઓ પેદા કરી શકે છે. ચાલો જાણીએ કે AI કેવી રીતે કામ કરે છે. આ ઉપરાંત જાણી જોઈને ખોટી માહિતી ફેલાવવા કેવી રીતે તેનો દુરુપયોગ કરવામાં આવે છે.

Here's how to identify a deepfake video

આંખની મૂવમેન્ટ ધ્યાનથી જુઓ

ડીપફેક દ્વારા વીડિયોને રિક્રિએટ કરવામાં આવે છે. ડીપફેક વીડિયો બનાવનારા એવા વીડિયો બનાવે છે જે લોકોને અસર કરે છે. ડીપફેક વિડીયોને ઓળખવા માટે, સૌથી પહેલા તમારે વિડીયોમાં દેખાતી વ્યક્તિની આંખોની તપાસ કરવી જોઈએ. આ ઉપરાંત તમે અવાજ, એક્સપ્રેશન અને આંખો જોઈને ખબર પડી જાય છે. ઓરિજનલ વીડિયોમાં આંખની હલચલ નોર્મલ હોય છે અને અવાજ પણ તેની સાથે સામાન્ય લાગે છે.

કલર્સ અને લાઇટિંગ વિચિત્ર લાગશે

જો વીડિયો ડીપફેક દ્વારા બનાવવામાં આવ્યો હોય તો તેમાં કલર્સ અને લાઇટિંગ બંને જોવામાં વિચિત્ર લાગશે. ડીપફેક વિડિયો બનાવનારા યોગ્ય લાઇટિંગ અને કલર્સની કોપી કરી શકતા નથી. તેથી, વીડિયોમાં વ્યક્તિના ચહેરા પર ધ્યાન આપવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

ઉમિયાધામની બંને સંસ્થા વચ્ચે દાનને લઇને છેડાયો વિવાદ

Vivek Radadiya

વડાપ્રધાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ પૂર્વે 10મી માર્ચે ગાંધીનગર આવે તેવી સંભાવના

Abhayam

Jio યૂઝર્સ માટે ખુશખબરી

Vivek Radadiya