Abhayam News
AbhayamGujaratSports

ગુજરાતના સાણંદના ખેલાડીનો આઈપીએલમાં વાગ્યો ડંકો

Gujarat's Sanand's player was hit in the IPL

ગુજરાતના સાણંદના ખેલાડીનો આઈપીએલમાં વાગ્યો ડંકો દુબઈમાં યોજાયેલી આઈપીએલ 2024ની હરાજીમાં ગુજરાતના ક્રિકેટરને પણ મોટો દલ્લો હાથ લાગ્યો છે. મૂળ સાણંદના હર્ષલ પટેલને આઈપીએલ હરાજમાં કરોડો રુપિયા મળ્યાં છે. પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને 11.75 કરોડમાં ખરીદ્યો છે. આમ તો હર્ષલની બેસ પ્રાઈસ 2 કરોડ હતી પરંતુ તેને 5 ગણા વધારે પૈસા મળ્યાં છે. 

Gujarat's Sanand's player was hit in the IPL

ગુજરાતના સાણંદના ખેલાડીનો આઈપીએલમાં વાગ્યો ડંકો

2021ની સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર હર્ષલ છેલ્લી ત્રણ સિઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે હતો. જોકે 2023ની આઈપીએલ હર્ષલ માટે માઠી બની હતી ગુજરાત ટાઇટન્સે 33 વર્ષીય હર્ષલ માટે બિડિંગ વોર શરૂ કરી હતી પરંતુ અંતે પંજાબ કિંગ્સે તેની પર મોંઘો દાવ લગાવ્યો હતો. 

પેટ કમિન્સ બન્યો PL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી 
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને દુબઈમાં ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે. એવામાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે IPLમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.  

Gujarat's Sanand's player was hit in the IPL

કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા 2023નું વર્લ્ડ ચેમ્પિયન બન્યું 
ઉલ્લેખનીય છે કે પેટ કમિન્સની આગેવાનીમાં જ ઓસ્ટ્રેલિયા 2023નું વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું અને તેને કારણે જ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. સનરાઈઝ હૈદરાબાદે કમિન્સને 20.5 કરોડમાં ખરીદ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જાન્યુઆરીમાં શરૂ થશે ભાજપનું ‘ઓપરેશન લોટસ પાર્ટ 2

Vivek Radadiya

દિવાળી પર ફટાકડા ફોડવા માટે બે જ કલાકનો સમય મળશે

Vivek Radadiya

જાણો કયો લીધો વિદ્યાર્થી હિત વિરોધ નો નવો નિર્ણય નર્મદ યુનિવર્સિટી એ..

Abhayam

1 comment

Comments are closed.