Abhayam News
AbhayamGujarat

ISO સર્ટિફિકેટ મેળવનારી ગુજરાતની પ્રથમ નગરપાલિકા

First municipality in Gujarat to get ISO certificate

ISO સર્ટિફિકેટ મેળવનારી ગુજરાતની પ્રથમ નગરપાલિકા Mehsana News: મહેસાણાની ઊંઝા નગરપાલિકાને ISO 9001:2015 પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. ઊંઝા નગરપાલિકા ઉત્તર ગુજરાતની સૌપ્રથમ iso સર્ટિફાઇડ ધારણ કરનાર નગરપાલિકા બની છે.

First municipality in Gujarat to get ISO certificate

મહેસાણાની ઉંઝા નગરપાલિકા આઇએસઓ સર્ટિફિકેટ મળ્યું છે. નગર પાલીકાને આ માર્ક મળવાથી વહીવટ પારદર્શક બનશે તેમ જ કર્મચારીઓનું મનોબળ વધશે.

ઊંઝા નગર પાલિકાએ ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ ISO સર્ટિફાઇડ પાલિકા બનતાં શહેરનું ગૌરવ વધ્યું છે. ઊંઝા નગર પાલિકાને 6 નવેમ્બર 2023 ના રોજ આ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું.

ISO સર્ટિફિકેટ મેળવનારી ગુજરાતની પ્રથમ નગરપાલિકા

First municipality in Gujarat to get ISO certificate

જાહેર ફરિયાદોનો નિકાલ, જન્મ-મૃત્યુના પ્રમાણપત્રોનું સંચાલન અને સંકલિત વિકાસ અને સ્વચ્છતા બાબતે સુચારુ સંચાલન થશે.

ISO (ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન ) એ એક સ્વતંત્ર સંસ્થા છે જેમાં વિશ્વભરના લગભગ 160 દેશો સભ્યપદ ધરાવે છે.

First municipality in Gujarat to get ISO certificate

આ સંસ્થા વ્યવસાયો દ્વારા પ્રદાન કરવામાં આવતા ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા, સલામતી અને કાર્યક્ષમતા તપાસે છે અને તેમને પ્રમાણપત્રો (ગુણવત્તા ધોરણો) જારી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

 ઈલેક્ટોરલ બોન્ડ પાંચ વર્ષમાં પોલિટિકલ પાર્ટીઓને 9 હજાર કરોડથી વધુનું ગુપ્ત ફંડિંગ મળ્યું

Vivek Radadiya

શું સચિનના નામ પર રેલવે સ્ટેશન બન્યું છે ? 

Vivek Radadiya

આ રાજ્યમાં ધોરણ 1થી 8ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ કરવાનો આદેશ..

Abhayam