Abhayam News
AbhayamGujarat

જૂનાગઢમાંથી ઝડપાયો નકલી ધારાસભ્ય !

Fake MLA caught from Junagadh!

જૂનાગઢમાંથી ઝડપાયો નકલી ધારાસભ્ય ! જેમની પાસેથી તાલુકા પોલીસે વીઝીટીંગ કાર્ડ પણ કબ્જે કર્યું હતું… જેમા તે પુરુષોત્તમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું લખાણ હતું.. રાજેશ જાદવ મૂળ સીમાસી ગામનો રહેવાસી છે અને હાલ જુનાગઢના વાડલા ફાટક નજીકના વિસ્તારમાં રહે છે.. તેનો મૂળ વ્યવસાય ખેતી અને જમીનની લે વેચ હોવાનું જાણવા મળ્યું હતું..

Fake MLA caught from Junagadh!

જૂનાગઢમાંથી ઝડપાયો નકલી ધારાસભ્ય !

Fake MLA caught from Junagadh!

સમગ્ર મામલે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પૂર્વે પણ આ શખ્સ વિરુદ્ધ ગોંડલ અને ધોરાજીમાં સમુહલગ્ન દરમિયાન છેતરપિંડી કરી હોવાની પોલીસમાં અરજી દાખલ કરાઈ હતી…. રાજેસ જાદવ વિરુદ્ધ કલમ 170 નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.. વધુમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જ શખશે લીલી પરિક્રમા દરમિયાન  પણ પુરુસોતમ સોલંકીના અંગત મદદનીશના વીઝીટીંગ કાર્ડ દ્વારા બાઈક પ્રવેશનો પ્રયાસ કર્યો હતો..  

Fake MLA caught from Junagadh!

હાલ પોલીસ પુરુષોત્તમ સોલંકી પાસેથી આ મામલે ચોકસાઈ મેળવવાની ગતિવિધિ હાથ ધરી છે.. કે શું ખરેખર તેમને જૂનાગઢ જિલ્લાના અંગત મદદનિશ તરીકે નિમ્યો હતો કે નહી  ?  પરંતુ હાલ તો જૂનાગઢનો નકલી mla નો આ કિસ્સો સોરઠ સહીત ગુજરાતમા ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

PM મોદીએ 140 કરોડ દેશવાસીઓને કરી અપીલ

Vivek Radadiya

સુરત મહાનગરપાલિકા દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી..

Abhayam

રામ મંદિર માટે 7 ધ્વજદંડ અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યા

Vivek Radadiya