Abhayam News
Abhayam

હાર્દિક પટેલની કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી

hardik patel

હાર્દિક પટેલની કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકના કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત નથી મળી. ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે નિર્ણય આપ્યો છે.ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે.

hardik patel

હાર્દિક પટેલની કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી

પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકના કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત નથી મળી. ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે નિર્ણય આપ્યો છે.ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે.

નિકોલમાં સમગ્ર કેસ નોંધાયો હતો.માત્ર હાર્દિક પટેલ જ નહીં કુલ 9 લોકો સામે આ ગુનો નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. જે તે સમયે પાટીદાર આંદોલનમાં જોડાયેલા નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી.આ કેસમાં ખૂબ જ લાંબા સમયથી દલીલો ચાલી રહી હતી. આજે આ અરજી ચુકાદા પર એટલે કે ઓર્ડર પર હતી. ત્યારે ગ્રામ્ય કોર્ટે આ કેસમાં હુકમ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સફળ રોકાણકાર બનવા 50 30 20 આ થમ્પ રુલ અપનાવો 

Vivek Radadiya

GPSCની 4 પ્રિલિમ પરીક્ષા મોકુફ રખાઇ 

Vivek Radadiya

ગુજરાતમાં ફરીથી 350 કિલો ડ્રગ્સ ઝડપાયું

Abhayam