Abhayam News
AbhayamGujarat

માત્ર 10 હજારનું રોકાણ કરીને તમે બની શકો છો CSK ના સહ-માલિક

By investing just 10 thousand you can become a co-owner of CSK

માત્ર 10 હજારનું રોકાણ કરીને તમે બની શકો છો CSK ના સહ-માલિક IPL ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ કંપની છે. આજના ઓકશનમાં ચેન્નાઈ પાસે અંદાજે 31 કરોડ રૂપિયાનું પર્સ છે. ઓક્શનમાં CSK ના માલિક જુદા-જુદા પ્લેયરની ખરીદી કરી રહી છે ત્યારે તમે પણ IPL ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના સહ માલિક બની શકો છો.

By investing just 10 thousand you can become a co-owner of CSK

IPL ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ કંપની છે. આજના ઓકશનમાં ચેન્નાઈ પાસે અંદાજે 31 કરોડ રૂપિયાનું પર્સ છે, ટીમને સ્લોટ ભરવા માટે 6 ખેલાડીઓની જરૂરિયાત છે. આ 6 પ્લેયરમાંથી 3 ખેલાડીઓ વિદેશી હોઈ શકે છે.

માત્ર 10 હજારનું રોકાણ કરીને તમે બની શકો છો CSK ના સહ-માલિક

By investing just 10 thousand you can become a co-owner of CSK

ઓક્શનમાં CSK ના માલિક જુદા-જુદા પ્લેયરની ખરીદી કરી રહી છે ત્યારે તમે પણ IPL ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના સહ માલિક બની શકો છો. તેના માટે માત્ર 10 હજારનું રોકાણ કરવું પડશે. તેના માટે તમારે શેર અનલિસ્ટેડ માર્કેટમાંથી ખરીદવા પડશે. તમે તેને https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીના અંતમાં એક લિંક દ્વારા આપવામાં આવી છે.

By investing just 10 thousand you can become a co-owner of CSK

ચેન્નાઈ સુપર કિંગ્સના શેરની ફેસ વેલ્યુ 0.10 રૂપિયા છે અને શેરના ભાવ 179 રૂપિયા છે. કુલ 56 શેરની ખરીદી માટે તમારે 10,024 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10225.98 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલપંપ પર થયો મોટો ધડાકો, આગ લાગતા અફરાતફરીનો માહોલ…

Abhayam

સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ

Vivek Radadiya

વાવાઝોડાએ બદલી પોતાની દિશા વે વાવાઝોડું ગુજરાતમાં નહિ ટકરાય…

Abhayam