Abhayam News
AbhayamSocial Activity

સુરત માં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તેમજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા “રાષ્ટ્ર માટે લોહીદાન” કાર્ય ક્રમ નું કરાયું આયોજન..

15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વ દિવસ ની અલગ અલગ રીતે લોકો ઉજવણી કરતા હોય છે ત્યારે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ સુરત અને છાત્ર યુવા સંઘર્ષ સમિતી (CYSS) દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા તેમજ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન અલ્પેશ કથીરિયા તેમજ સુરત શહેર ના ઘણા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખોડલધામ વિધાર્થી સમિતી તેમજ છાત્ર યુવા સંઘર્ષ સમિતી દ્વારા કરાયેલા બ્લડ ડોનેશન કેમ્પ મા 255 કરતા પણ વધુ રક્ત ની.બોટલ. એકઠિ કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

Vivek Radadiya

સસ્તાં ફેન્સી હીરા ખરીદવા હોય તો નેપાળ આવી જાઓ…’ ઠગોએ સુરતના હીરા વેપારીને નેપાળ બોલાવી 6 લાખ લૂંટ્યા

Vivek Radadiya

વડનગરમાં બનશે એરપોર્ટ

Vivek Radadiya

1 comment

Comments are closed.