Abhayam News
AbhayamGujarat

 ભૂપત ભાયાણીને આપના કાર્યકરોએ આડેહાથ લીધા

 ભૂપત ભાયાણીને આપના કાર્યકરોએ આડેહાથ લીધા

 ભૂપત ભાયાણીને આપના કાર્યકરોએ આડેહાથ લીધા સુરત : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ચૂંટણી સમયે પ્રામાણિકતાની વાતો કરતા હતા પણ જાતે પક્ષપલટો કરી ગયા હતા. તાજેતરમાં ભાજપમાં જોડાઈ જતા આમ આદમી પાર્ટીના જ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાયાણીને આડાહાથે લીધા હતા.

 ભૂપત ભાયાણીને આપના કાર્યકરોએ આડેહાથ લીધા

 ભૂપત ભાયાણીને આપના કાર્યકરોએ આડેહાથ લીધા

સુરત : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ચૂંટણી સમયે પ્રામાણિકતાની વાતો કરતા હતા પણ જાતે પક્ષપલટો કરી ગયા હતા. તાજેતરમાં ભાજપમાં જોડાઈ જતા આમ આદમી પાર્ટીના જ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાયાણીને આડાહાથે લીધા હતા. ગઈકાલે સુરત પહોંચેલા ભૂપત ભાયાણીને  પડતાં આમ આદમી પાર્ટીના  નેતાઓ અને કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા. પોતે ચૂંટેલા નેતા પર પ્રજાએ સવાલોનો મારો કર્યો હતો.

પક્ષપલટો કરનારા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીનો આ ઘટનાક્રમનો વિડીયો વાયરલ થયો છે. આમ આદમી પાર્ટી સુરત શહેરના કાર્યકરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવતા હતા ત્યારે પક્ષપલટો કરનારા ધારાસભ્ય ભૂપત ભાયાણી નજરે પડ્યા હતા. પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી દ્વારા એમને સવાલો પૂછવામાં આવતા માજી ધારાસભ્ય રવાના થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

એક ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

Vivek Radadiya

48 કલાક પહેલાં હત્યા કરનારે લૂંટ કરીને પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર.

Abhayam

અમરેલી SP નિર્લિપ્ત રાયનો સપાટો, એક સાથે પોલીસ કર્મચારીઓની બદલી…

Abhayam