સામાન્ય રીતે સરકારી વિભાગોમા રોજની હજારોની સંખ્યામા પત્ર વ્યવહારો થતા હોઈ છે. આ સરકારી વિભાગોમા વિવિધ કામોને લઈને અરજીઓ કરવામા આવતી હોઈ છે અને આ અરજીના જવાબમા થતા પત્ર વ્યવહારને લઈ સરકાર દ્વારા તા. 04/12/2020 ના રોજ ઍક પરિપત્ર બહાર પાડવામા આવ્યો છે.
આ પરિપત્ર મુજબ હવે દરેક કચેરીઓ દ્વારા પત્રના જવાબ આપતી વખતે સહી કરનાર અધિકારીનુ નામ, હોદ્દો, કચેરીનુ નામ,સરનામુ, ફોન નંબર, ઈમેલ ઍડરેસ અને માનવાચક શબ્દોનો પણ ઉપયોગ કરવા જણાવાયુ છે.
નીચે પરિપત્રની નકલ જોઈ શકો છો.
આવી અવનવી માહિતી મેળવવા તેમજ અમારા સુધી પહોંચાડવા માટે અમારો WhatsApp નંબર મો. 88 66 88 33 70 પર સંપર્ક કરવા વિનંતી.
71 comments
Comments are closed.