Abhayam News
AbhayamGujarat

 મહારાષ્ટ્રમાં પણ નવો ચહેરો મુખ્યમંત્રી બનશે ?

A new face will become the Chief Minister in Maharashtra too?

 મહારાષ્ટ્રમાં પણ નવો ચહેરો મુખ્યમંત્રી બનશે ? મધ્ય પ્રદેશ, હરાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે જે રીતે મુખ્યમંત્રી તરીકે નવા ચહેરા પસંદ કર્યા છે. તે જોઈને મહારાષ્ટ્રમાં રાજનીતિક હલચલ વઘી રહી છે. જેમાં પણ ખાસ કરીને ભાજપના નેતાઓમાં ખૂબ જ ચર્ચા જાગી રહી છે. આ બધાની વચ્ચે સાવાલ એ થાય છે કે, 2024માં વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને જીત મળશે તો શું થશે ? જે ક્યો ચહેરો હશે જેને ભાજપનો હાઈકમાન્ડ મુખ્યમંત્રી બનાવશે. આ બાબતને લઈ અત્યારથી ચર્ચા છેડાઈ ગઈ છે કે, જૂના ચહેરાઓને સાઈડ લાઈન કરીને નવા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવશે.

A new face will become the Chief Minister in Maharashtra too?

 મહારાષ્ટ્રમાં પણ નવો ચહેરો મુખ્યમંત્રી બનશે ?
સવાલ થઈ રહ્યં છે શું મહારાષ્ટ્રમાં પણ નવો ચહેરો મુખ્યમંત્રી બનશે. રાજ્ય વિધાનસભામાં અત્યારે શિયાળો સત્ર ચાલી રહ્યો છે. નાગપુરમાં વિધાનસભા પરિસરમાં વર્તમાનમાં આ મુદ્દાને લઈ વિવિધ ચર્ચાઓ અરસપરસ થઈ છે. મહારાષ્ટ્રમાં નવા ચહેરાને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે તો ત્યાં રાજકીય સમીકરણો શું રચાશે.

આ બધાની વચ્ચે એ વાત મહત્વની છે કે, ભાજપ ગઠબંધનના અન્ય નેતાઓ પણ અનેક છે જેઓ પોતાને મુખ્યમંત્રીના દાવેદાર માની રહ્યાં છે. ચર્ચા એવી પણ છે આગામી લોકસભા ચૂંટણીમાં સિનિયર નેતાઓને ભાજપ ટિકિટ આપશે. જેનો મતલબ એ પણ થાય છે કે, સિનિયર નેતાઓમે રાજ્યમાં હટાવીને કેન્દ્રમાં લઈ જવામાં આવશે

A new face will become the Chief Minister in Maharashtra too?

ગંઠબંધનનો ખેલ બગડશે
ભાજપ લીડર દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ છે, જેઓ મુખ્યમંત્રી તરીકે પણ રહી ચુક્યા છે. વર્તમાનમાં મુખ્યમંત્રી તરીકેની કમાન શિવસેનાના બગાવત  કરવાવાળા ધારાસભ્ય એકનાથ શિંદે પાસે છે. એનસીપી નેતા અજીત પવાર પણ ડેપ્યુટી સીએમ છે, જેઓ સીએમ પદની આશા રાખી બેસેલા છે. એક તરફ ઉદ્વવ જૂથ શિવસેના અને કોંગ્રેસ પણ ચૂંટણી તૈયારીમાં લાગી ગઈ છે. પરંતુ એકવારર ફરી ગંઠબંધન રચાય છે તો મુખ્યમંત્રીના ચહેરાને લઈ ખેલ ફરી બગડી શકે છે.

A new face will become the Chief Minister in Maharashtra too?

 મોટા નેતાઓને સાઈડ લાઈન !
સૂત્રો પાપ્ત માહિતી મુજબ વર્તમાન સાસંદોમાંથી અનેક નેતાઓની લોકસભામાં ટિકિટ કપાઈ શકે છે. આ બધાની વચ્ચે મરાઠા આંદોલન પર પણ ભાજપના હાઈકમાન્ડની નજર હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ મુદ્દે તમામ રાજકીય પક્ષો પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરશે. કોઈ પણ પાર્ટી મોટો નેતાઓેને સમાન્ય રીતે લે તેમ નથી. પરંતુ ભાજપ મોટા નેતાઓને સાઈડ લાઈન કરે તેવી પણ ચર્ચાઓ સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

અમેરિકામાં હિંદુઓ માટે લેવાયો આ મોટો નિર્ણય

Vivek Radadiya

અયોધ્યાના રામ મંદિરમાં પૂજારી બનવાની તક, આ મોકો ચૂકશો નહીં!

Vivek Radadiya

દેશસેવા કરવા ઇચ્છતા નવયુવાનોને સેનામાં ફરજનો મોકો મળે એ બાબતે મિત માંડવીયા એ લખ્યો PM ને પત્ર..

Abhayam