ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરિઝ રમાશે ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતની હાર પછી ફેન્સ ખૂબ જ નિરાશ છે. ઓસ્ટ્રેલિયા સામે હારનો બદલો લેવા માટે ભારતીય ટીમ પાસે ઘણી સારી તક છે. ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરિઝ રમવામાં આવશે.
23 નવેમ્બરથી T20 સીરિઝ શરૂ થશે
T20 સીરિઝની છેલ્લી મેચ બેંગલુરુમાં રમવામાં આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 11 દિવસમાં 5 મેચ રમવામાં આવશે.
T20 સીરિઝ શિડ્યુલ
પહેલી T20: વિશાખાપટ્ટનમ- 23 નવેમ્બર
બીજી T20: તિરુવનંતપુરમ- 26 નવેમ્બર
ત્રીજી T20: ગુવાહાટી- 28 નવેમ્બર
ચોથી T20: રાયપુર- 1 ડિસેમ્બર
પાંચમી T20: બેંગલુરુ- 3 ડિસેમ્બર
ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરિઝ રમાશે
ભારતીય ટીમ આફ્રિકા જશે
T20 સીરિઝ પૂર્ણ થયા પછી ભારતીય ટીમ સાઉથ આફ્રિકા જવા માટે રવાના થશે. સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમ સૌથી પહેલા 3 T20 મેચ રમશે. 3 મેચની વન ડે ત્યાર પછી 2 ટેસ્ટ મેચની સીરિઝ રમશે. આ સીરિઝ ડરબનમાં 10 ડિસેમ્બરથી રમાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……