Abhayam News
AbhayamNews

સુરત ભાજપના ધારાસભ્યે કોવિડ ગાઇડલાઇનના ધાજગરા.

  • ભાજપના ધારાસભ્યે કોવિડ ગાઇડલાઇનનો વાળ્યો ઉલાળ્યો
  • કામરેજમાં રોડના ખાતમુહૂર્તમાં ટોળું ભેગું કર્યું હતું.
  • કામરેજના ધારાસભ્ય કોવિડના નિયમોનો ભંગ કર્યો.
  • નેક વખત વિવાદમાં આવ્યા છતાં વી.ડી.ઝાલાવડીયાને કોઈ ફર્ક નથી.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્યારે સરકાર વારંવાર કોરોનાની ગાઇડલાઇન પાળવા માટે લોકોને અપીલ કરી રહી છે. બીજી તરફ કામરેજના ધારાસભ્ય કોવિડના નિયમોનો ભંગ કર્યો હતો. તેમના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા.  

 અનેક વખત વિવાદમાં આવ્યા છતાં વી.ડી.ઝાલાવડીયાને કોઈ ફર્ક નથી. કામરેજમાં રોડના ખાતમુહૂર્તમાં ટોળું ભેગું કર્યું હતું. કોરોનાના કેસો ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહ્યા છે અને લોકો મોતને ભેટી રહ્યા  છે છતાં સોશિયલ મીડિયામાં પોતાની વાહવાહી કરાવી.

Related posts

મીડિયા અને એન્ટરટેઈનમેન્ટની દુનિયાને હચમચાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી

Vivek Radadiya

20 વર્ષથી રાહ જોઈ રહ્યા છે રોકાણકારો તૈયાર છે Tataનો IPO

Vivek Radadiya

મોટા ફેરફારના કારણે ભારતને ઝટકો 

Vivek Radadiya