શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરી જાહેરાત Gandhinagar News : ગુજરાતમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે. આજે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેરાત કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. ગીતા જયંતી નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યુ.
- ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે ભગવદ્ ગીતાના પાઠ
- શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરી જાહેરાત
- વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ
- ગીતા જયંતી નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું કર્યું વિમોચન
- ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું
આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે. મહત્વનું છે કે, 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સમાવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે