Abhayam News
AbhayamGujarat

સુરત : હીરા બજારમાં આકરી મંદીના ભણકારા

Surat: Bhankara of severe depression in the diamond market

સુરત : હીરા બજારમાં આકરી મંદીના ભણકારા સુરત : G-7 બાદ હવે યુરોપિયન યુનિયન દ્વારા રશિયન હીરાની રફ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 35 ટકાથી વધુ રશિયન રફ હીરાઓ સુરતના હીરા ઉદ્યોગકારો દ્વારા સપ્લાય કરવામાં આવે છે. આ નિર્ણયથી રત્ન કલાકારો પર માંથી અસર પડી છે.

Surat: Bhankara of severe depression in the diamond market

G-7 બાદ હવે યુરોપિયન યુનિયન દ્વારા રશિયન હીરાની રફ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 35 ટકાથી વધુ રશિયન રફ હીરાઓ સુરતના હીરા ઉદ્યોગકારો દ્વારા સપ્લાય કરવામાં આવે છે. આ નિર્ણયથી રત્ન કલાકારો પર માંથી અસર પડી છે.

સુરત : હીરા બજારમાં આકરી મંદીના ભણકારા

સુરતમાં રશિયાથી 30 થી 35 ટકા જેટલા રફ ડાયમંડની સપ્લાય થાય છે. પ્રતિબંધને લઈ હીરા ઉદ્યોગકારો મુંઝવણમાં મુકાઈ ગયા છે. મંદીની માર વચ્ચે સુરતના હિરા ઉદ્યોગકારો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. યુરોપિયન યુનિયનના અધિકૃત જર્નલમાં 18મી ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલ સત્તાવાર નિવેદનમાં પ્રતિબંધ ની જાહેરાત કરાઈ હતી.

Surat: Bhankara of severe depression in the diamond market

છેલ્લા બે વર્ષથી ચાલતા રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે હીરા ઉદ્યોગ પર માઠી અસર પડી છે. G7 દેશ ના પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં હોંગકોંગ અને દુબઈ મારફતે રશિયન રફ ભારત સહિતના દેશમાં સપ્લાય થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ખેડૂતો માટે મોદી સરકારની મોટી રાહત, સબસિડીમાં થયો આટલા રુપિયાનો વધારો..

Abhayam

ગુજરાતમાં 24 ક્લાકમાં નોંધાયા 11 નવા કેસ

Vivek Radadiya

ફાસ્ટેગ લગાવ્યા બાદ પણ મળે છે પેનલ્ટી?  

Vivek Radadiya