Abhayam News
AbhayamGujarat

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપ એક્શનમાં

Gujarat BJP in action for Lok Sabha elections

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપ એક્શનમાં લોકસભા ચૂંટણીને લઈને હવે ગુજરાત ભાજપ એક્શનમાં આવી છે. પેજસમિતિ તથા મોદીની ગેરંટી પર ચૂંટણી જીતવા કવાયત હાથ ધરાઇ છે. અગાઉ ધારાસભ્યોના ક્લાસ લીધા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સાંસદોના પણ ક્લાસ લીધા છે. કેન્દ્રીય પ્રધાનો સહિત ગુજરાતના સાંસદો સાથે દિલ્હીમાં બેઠક મળી હતી. જેમાં સી આર પાટીલે સાંસદોના ક્લાસ લીધા હતા.

Gujarat BJP in action for Lok Sabha elections

લોકસભા ચૂંટણીને લઈને હવે ગુજરાત ભાજપ એક્શનમાં આવી છે. પેજસમિતિ તથા મોદીની ગેરંટી પર ચૂંટણી જીતવા કવાયત હાથ ધરાઇ છે. અગાઉ ધારાસભ્યોના ક્લાસ લીધા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સાંસદોના પણ ક્લાસ લીધા છે.

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપ એક્શનમાં

કેન્દ્રીય પ્રધાનો સહિત ગુજરાતના સાંસદો સાથે દિલ્હીમાં બેઠક મળી હતી. જેમાં સી આર પાટીલે સાંસદોના ક્લાસ લીધા હતા. તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ બનાવવા સાંસદોને ટકોર કરી હતી.

Gujarat BJP in action for Lok Sabha elections

દિલ્હીમાં મળેલી આ બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થઇ હતી. સાંસદોને તેમની લોકસભા બેઠકોમાં બુથ મજબૂત કરવાથી લઈ પેજસમિતિ સુધી કામ કરવા સૂચના આપવામાં આવી હતી.

ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને 26માંથી 26 બેઠકો પ્રાપ્ત થઇ હતી, ત્યારે આ વખતે પણ ભાજપ 26 બેઠક જાળવી રાખે તે માટે ભાજપ એક્શન મોડમાં જ છે. સી આર પાટીલ દ્વારા આ માટે સતત તૈયારીઓ ચાલી રહી છે.

Gujarat BJP in action for Lok Sabha elections

આ પહેલા પણ સી આર પાટીલે ધારાસભ્યોના ક્લાસ લીધા હતા.તાજેતરમાં જ સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન પાટીલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમની મર્યાદા યાદ અપાવી દીધી. તેમણે ધારાસભ્યોને કહી દીધુ કે તેમને જે મત મળ્યા છે તે તેમની નહીં વડાપ્રધાન મોદીની તાકાતથી મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જુઓ:-ગુજરાતમાં 2022ની ચૂંટણી પહેલા ભાજપમાં નવા-જૂની થવાના એંધાણ..

Abhayam

સુરત : સુરતવાસીઓએ પાણી કાપનો સામનો કરવો પડશે

Vivek Radadiya

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભા

Vivek Radadiya