બિપરજોય ચક્રવાતમાં થયેલા નુકસાનના વળતર માટે કેન્દ્ર સરકારે 338.24 કરોડની સહાય કરી મંજૂર આજે ગુજરાતને 338.24 કરોડની નાણાકીય સહાય મંજૂરી કરી છે. ત્યારે ચક્રવાત બિપરજોયથી રાજ્યને ભારે અસર થઈ હતી. બીપરજોય વાવાઝોડાથી રાજ્યમાં જે નુકસાન થયુ હતુ. તેના માટે કેન્દ્ર સરકારે મદદની જાહેરાત કરી છે. તો કેન્દ્ર સરકારે અગાઉ SDRFને તેના ભાગના ₹584 કરોડનો પહેલો હપ્તો જાહેર કર્યો હતો.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી લાવનાર બિપરજોય વાવાઝોડાને લઈ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. આજે ગુજરાતને 338.24 કરોડની નાણાકીય સહાય મંજૂરી કરી છે. ત્યારે ચક્રવાત બિપરજોયથી રાજ્યને ભારે અસર થઈ હતી. બીપરજોય વાવાઝોડાથી રાજ્યમાં જે નુકસાન થયુ હતુ. તેના માટે કેન્દ્ર સરકારે મદદની જાહેરાત કરી છે.
અત્યંત ભયંકર ચક્રવાત બિપરજોયના પરિણામે ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારના મેમોરેન્ડમની રાહ જોયા વિના નુકસાનના મૂલ્યાંકન માટે તાત્કાલિક આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમને નિયુક્ત કરી છે. તો કેન્દ્ર સરકારે અગાઉ SDRFને તેના ભાગના ₹584 કરોડનો પહેલો હપ્તો જાહેર કર્યો હતો.
બિપરજોય ચક્રવાતમાં થયેલા નુકસાનના વળતર માટે કેન્દ્ર સરકારે 338.24 કરોડની સહાય કરી મંજૂર
બિપોર વાવાઝોડાના પગલે ગુજરાતના જુનાગઢ, પોરબંદર સહિતના અનેક જિલ્લાઓમાં 1752 કરોડથી પણ વધારેનું નુકસાન થયુ હતુ.જેમાં સરકારે 742 કરોડની રુપિયાની વળતરની માગણી કરી હતી. જો કે કેન્દ્ર સરકારની ટીમે સર્વે કર્યો હતો. તેના બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે વાવાઝોડાના પગલે ખેતરમાં પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતુ.તેને સર્વે રાજ્ય સરકારે કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે