Abhayam News
AbhayamGujarat

વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા

Another Gujarati killed in America

વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા નિપજાવવામા આવતા ચકચાર મચી જવા પામી છે. નવસારીના સોનવાડી ગામના યુવકની અમેરિકામાં હત્યા થઈ છે. નોર્થ કેરોલિનામાં મોટેલ ચલવતા 46 વર્ષીય સત્યેન નાયકની હત્યા થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા છે.  

Another Gujarati killed in America

હત્યારાએ પણ કરી આત્મહત્યા
પોતાની મોટેલમાં બેસી રહેલ હોમલેસ ગોરિયાએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. સત્યેન નાયકની હત્યા થતાં તેમના પત્ની અને દીકરા-દીકરી એકલા થઈ ગયા છે. અત્રે જણાવીએ કે,  તેમની હત્યા બાદ હોમલેસ ગોરીયાએ પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. 

હત્યા કારણ અકબંધ
સત્યેન નાયકની  ગોળીબારથી હત્યા કેમ કરાઈ તેનું કારણ અકબંધ છે તેમજ હત્યા અને આત્મહત્યા થતાં સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથધરી છે. ગુજરાતી યુવકની હત્યાથી સોનવાડી ગામ સ્થિત પરિવાર શોકનો માહોલ છવાયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જુઓ;-દુબઈ બંદર પરના જહાજમાં પ્રચંડ વિસ્ફોટ..

Abhayam

લગ્ન કરો વર્લ્ડકપ જીતો

Vivek Radadiya

કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ ને લઇ જાણો WHO ચીફે શું આપી ચેતવણી?….

Abhayam