Abhayam News
AbhayamAhmedabad

UGCએ પરીક્ષા સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરી

UGC released new guidelines regarding the exam

UGCએ પરીક્ષા સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરી ડિગ્રી એન્જિનિયરિંગમાં ATKT સોલ્વ કરવાના સમયગાળાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ડિગ્રી એન્જિનિયરિંગમાં ATKT સોલ્વ કરવાના સમયમાં ઘટાડો કરવામાં આવી છે.

જેને લઈ UGCએ પરીક્ષા સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નોંધનિય છે કે, અગાઉ વિદ્યાર્થીઓને ATKT સોલ્વ કરવા 4 વર્ષ મળતા હતા જેને બદલે હવે નવા નિયમ મુજબ ATKT સોલ્વ કરવા 4 ને બદલે હવે 2 વર્ષ મળશે. 

UGCની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. મહત્વનું છે કે, અગાઉ ડિગ્રી એન્જિનિયરિંગમાં ATKTની પરીક્ષા પાસ કરવા માટે 4 વર્ષ અપાતા હતા. જોકે હવે UGCએ પરીક્ષા સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

UGCએ પરીક્ષા સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરી

જે મુજબ હવે વધારાના 2 વર્ષમાં અગાઉના સેમેસ્ટની પરીક્ષા પાસ કરવાની રહેશે. જેથી 4 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરવાના 2 વર્ષમાં ફરજિયાત ATKT સોલ્વ કરવાની રહેશે. મહત્વનું છે કે, પરીક્ષાનું લાંબુ આયોજન અને સમય વેડફાતો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ડુંગળીની એક્સપોર્ટ બંધ થતાં વેપારીઓ મૂંઝાયા

Vivek Radadiya

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર

Vivek Radadiya

UPI દ્વારા ભૂલથી કોઈ બીજાના નંબર પર રૂપિયા ટ્રાન્સફર થઈ જાય તો  કેવી રીતે પાછા મળશે

Vivek Radadiya

1 comment

Comments are closed.