Abhayam News
AbhayamGujarat

PM Kisan Scheme: હજુ સુધી નથી મળ્યા 2000 રૂપિયા  

PM Kisan Scheme: Not yet received 2000 rupees

PM Kisan Scheme: હજુ સુધી નથી મળ્યા 2000 રૂપિયા   PM Kisan Yojana: 15 નવેમ્બરના રોજ પીએમ મોદીએ દેશભરના 8 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 15મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. મોટાભાગના ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે.

PM Kisan Scheme: Not yet received 2000 rupees

PM Kisan Yojana, PM Kisan Yojana 15th Installment: 15 નવેમ્બર, 2023 ના રોજ, કેન્દ્ર સરકારે DBT દ્વારા 8 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ રૂ. 18,000 કરોડ ટ્રાન્સફર કર્યા છે.

જે ખેડૂતોને તેમના ખાતામાં રૂપિયા મળ્યા છે તેમને SMS દ્વારા આ માહિતી મળી હોવી જોઈએ. પરંતુ કેટલાક ખેડૂતો એવા છે જેમને હજુ સુધી 15મા હપ્તાના પૈસા મળ્યા નથી. જો તમે પણ તેમાંથી એક છો તો ચિંતા કરવાની જરૂર નથી.

PM Kisan Scheme: Not yet received 2000 rupees

PM Kisan Scheme: હજુ સુધી નથી મળ્યા 2000 રૂપિયા  

અમે તમને ફરિયાદ કેવી રીતે નોંધાવવી તેની માહિતી આપી રહ્યા છીએ. આ પછી પૈસા થોડા દિવસોમાં તમારા ખાતામાં આવી જશે.ખેડૂતો તેમની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે છે. આ માટે તે pmkisan-ict@gov.in પર મેઈલ કરી શકે છે.

આ સિવાય ખેડૂતો હેલ્પલાઈન નંબર 155261 અને ટોલ ફ્રી નંબર 1800115526 અથવા 011-23381092 પર કોલ કરીને તેમના નાણાં હજુ સુધી કેમ નથી આવ્યા તેની માહિતી મેળવી શકે છે.

હપ્તાની સ્થિતિ જાણવા માટે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર ક્લિક કરો. લાભાર્થી સ્ટેટસ પર ક્લિક કરો અને તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. પછી તમને ખબર પડશે કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભાજપના નેતાની સંડોવણી સામે આવી,ગોંડલ પોલીસના બાયોડીઝલના ગેરકાયદે ચાલતા બે પંપ પર દરોડા, ફરિયાદ દાખલ..

Abhayam

રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓએ જાણે રીતસરનો ઉપાડો લીધો હોય તેમાં આજે એક જ દિવસમાં ત્રણ ઘટના સામે આવી હતી જેમાં યુવતી સહિત 2 વ્યક્તિઓના મોત થયા છે તો એક યુવાનને બચાવી લેવાયો છે.

Vivek Radadiya

શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય

Vivek Radadiya