Abhayam News
AbhayamNews

સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ

Successful test of indigenous naval anti-ship missile

સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓ (DRDO)એ મંગળવારે (21 નવેમ્બર) ના રોજ સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલ(Naval Anti Ship Missile)નું સફળ પરીક્ષણ કર્યું.

સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ

Naval Anti Ship Missile: ભારત  સંરક્ષણ ક્ષેત્રે દરરોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે. ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓ (DRDO)એ મંગળવારે (21 નવેમ્બર) ના રોજ સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલ(Naval Anti Ship Missile)નું સફળ પરીક્ષણ કર્યું.

આ પરીક્ષણ સીકિંગ 42બી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે. નેવીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે મિસાઈલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. નેવીએ તેનો વીડિયો જાહેર કર્યો છે. આમાં તમે જોઈ શકો છો કે નેવલ એન્ટી-શિપ મિસાઈલનું પરીક્ષણ સીકિંગ 42બી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

ભારત માં ફરી સર્જાઈ રહ્યો છે કોરોના નો કહેર ધીમે ધીમે વધી રહ્યા છે કોરોના ના કેસો..

Deep Ranpariya

જાણો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શું કરી મોટી જાહેરાત ?…

Abhayam

અફઘાનિસ્તાને મેચ જીતીને ઈતિહાસ રચ્યો 

Vivek Radadiya