નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં ટીમ ઈન્ડિયાને મળ્યા
નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં ટીમ ઈન્ડિયાને મળ્યા ખેલાડીઓને હિંમત આપવા માટે વડાપ્રધાન પહોંચ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિત આખી ટીમને મળ્યા હતા, દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં હાજર હતા.

અમદાવાદમાં ICC વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ વડાપ્રધાન . આ દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિત આખી ટીમને મળ્યા હતા, દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં હાજર હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેચ બાદ ડ્રેસિંગ રૂમની મુલાકાત લીધી હતી અને સમગ્ર ટીમને હિંમત આપી હતી.
વડાપ્રધાને તમામ ખેલાડીઓને સાંત્વના પાઠવી, સાથે ટીમના કોચ રાહુવ દ્રવિડ પણ કહ્યું કે તમે લોકોએ ઘણી મહેનત કરી છે, નિરાશ થવાની જરૂર નથી.
પીએમ મોદીએ સમગ્ર ટીમને દિલ્હી આવવા આમંત્રણ પાઠવ્યું છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……