Abhayam News
AbhayamNews

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (Gujcat) માટેના ફોમ ભરવાની મુદ્દત લંબાવાઈ….

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ -ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ ,ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમો માં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ) 2022 પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓન લાઈન આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ www. gseb.org પર મુકવામાં આવેલ છે.

આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 ફેબ્રુઆરી -2022 રાખવામાં આવી હતી. પરંતુ હવે આ તારીખમાં મુદ્દત વધારવામાં આવી છે.

હવે નવી તારીખ પ્રમાણે આરી 2022  સુધીમાં વિધ્યાર્થીઓ આવેદન પત્રક ભરી શકશે.

શિક્ષણ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છ કે, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંબંધિત શૈક્ષણિક સ્ટાફ આ અંગેની નોંધ લે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો જલ્દી:-ST વિભાગનો મહત્ત્વનો નિર્ણય..

Abhayam

GPSCની ક્લાસ 1-2 ની ડિસેમ્બરમાં યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર

Vivek Radadiya

MLA અમરીશ ડેરે આમ આદમી પાર્ટીમાં જોડાવાની ઓફરની ચર્ચા અંગે કર્યો આ ખુલાસો..

Abhayam