523 ASIને મળ્યું PSIનું પ્રમોશન ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 523 ASIને PSIનું પ્રમોશન મળ્યું છે. પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવનાર કર્મચારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ખાતા દ્વારા આ પોસ્ટિંગને લઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે જેમાં તમામ PSIનું નામ ટાંકવામાં આવ્યું છે. કાર્યાલય તરફથી આપવામાં આવેલા આદેશમાં લખવામાં આવ્યું છે કે
પોલીસ સબ ઈન્સપેક્ટર (બિન હથિયારી) વર્ગ -3ની ખાતાકીય બઢતી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નિયત લાયકાત ધરાવતાં આસિસ્ટન્સ પોલીસ સબ ઈન્સ્પેક્ટર ( બિન હથિયારી) વર્ગ-3 સંવર્ગ ( પગાર ધોરણ 25500-81,100 (લેવલ -4))નાં કર્મચારીઓને સીનીયર ASI બઠતી માટે લાયકાત ઠરે ત્યારે હંગામી ધોરણે બઢતી આપી નિમણૂક માટે પ્રતિક્ષામાં રાખવામાં આવેલ PSI(બિન હથિયારી)નાં નામો નીચે અનુસાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે