યોગી સરકારે આપી મોહમ્મદ શમીને ભેટ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ક્રિકેટર મોહમ્મદ શમીને વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન માટે મોટી ગિફ્ટ આપી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરકારને ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઈનલ પહેલા જ મોહમ્મદ શમીને એક એવી ભેટ આપી છે જેને તે ક્યારેય નહીં ભૂલ શકે.
યોગી સરકારે આપી મોહમ્મદ શમીને ભેટ
યોગી સરકારની ક્રિકેટર મોહમ્મદ શમીને મોટી ભેટ
યોગી સરકારે મોહમ્મદ શમીના વતન અમરોહાના સહસપુર અલીનગરમાં મિની સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે. પ્રશાસનની આ જાહેરાત બાદથી ગામના લોકોમાં ખુશીનો માહોલ છે. સીડીઓ અશ્વની કુમાર મિશ્ર અને અન્ય અધિકારીઓએ જોયા વિકાસખંડ સ્થિત શમીના ગામનું ભ્રમણ કર્યું.
સ્ટેડિયમ માટે જમીનની શોધ કરી અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા. શમીનો પરિવાર ગામમાં જ રહે છે. શમી પણ અહીં આવે છે. આ ખબર બાદ શમીના ગામમાં ખુશીનો માહોલ છે.
મોહમ્મદ શમીનું વર્લ્ડ કપમાં કાતિલ પ્રદર્શન
જણાવી દઈએ કે મોહમ્મદ શમી અત્યાર સુધી વર્લ્ડ કપ 2023ની 6 મેચોમાં 9.13ની સરેરાશથી 23 વિકેટ લઈ ચુક્યા છે. જેમાંથી ત્રણ વખત તે પાંચ કે તેનાથી વધારે વિકેટ લઈ ચુક્યા છે અને તેમાં તેમનો સ્ટ્રાઈક રેટ 10.9નો છે જે ચોંકાવનાકો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……